Find a Physician

findphysician

From a family practitioner to the most sophisticated neurologists, JFK Medical Center's staff includes some of the most highly respected physicians in the northeast. For a referral to a JFK physician, click here.

JFKTV

video pregnancy

Congratulations to JFK Family Medicine Center: Center for Pregnancy for being selected as a 2015 Community Leader of Distinction!

Print

દરદી અને મુલાકાતી માહિતી

ઉત્કૃષ્ટ દરદી સંભાળ અને મુલાકાતીના આરામ માટે પ્રતિબધ્ધ

JFK Medical Center ખાતે, દરદીને સંતુષ્ટ કરવા માટે ગુણવત્તાસભર દરદી સંભાળ તથા સમર્પણ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે. સંભાળની ગુણવત્તા ઉચ્ચ દરદી સંતોષ સ્કોર, ઉત્તમ તબીબી પરિણામો, અમારા ચાલુ સંશોધન તથા ઍકડેમિક (શૈક્ષણિક) કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે.

અમારા દરદીને સાજા થવા માટે મુલાકાતીઓ મહત્ત્વપૂર્ણ છે, અને અમે તમને તમારા મિત્ર અથવા પ્રિયજન સાથે મુલાકાત લેવા માટે આમંત્રણ આપીએ છીએ. JFK Medical Centerનો સમગ્ર સ્ટાફ તમારી મુલાકાતને શક્ય હોય તેટલી સુખદ અને આરામદાયક બનાવવા શક્ય હોય તે બધી વસ્તુઓ કરશે.

જ્યારે તમે અથવા તમને જેને માટે લાગણી હોય તેઓ હૉસ્પિટલમાં દાખલ હોય ત્યારે રાહત અનુભવવી મુશ્કેલ બની જાય છે. JFK Medical Center ખાતે, અમે તમારી મુલાકાતને વધુ આરામદાયક બનાવવા માટે ઘણી સુવિધાઓ પૂરી પાડીએ છીએ.

સમગ્ર મેડિકલ સેન્ટરમાં વાયરલેસ ઇન્ટરનેટ ઉપલબ્ધ છે -- નિ:શુલ્ક:

તમે ઉતાવળમાં હોવ અથવા તો અનુકૂળતા શોધતા હોવ તો, મુખ્ય પ્રવેશ દ્વાર પર $2માં વૅલે પાર્કિંગ સ્થિત થયેલ છે. વૅલે પાર્કિંગ સોમવારથી લઇ શુક્રવારે, 8:00 a.m. to 8:30 p.m. સુધી ઉપલબ્ધ હોય છે..